ગાયમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની વાત કરેલ છે તે અંગે આપશ્રીએ ઉપવાસ કાર્યક્રમની જાહેરાત કરી છે ખરેખર તે બાબતને કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી જિલ્લા પ્રમુખ શ્રી વી કે હુંબલે જાહેર ટેકો આપે છે અને જ્યાં સુધી ગાયમાતાને રાજ્ય માતાનો સંપૂર્ણ દરજ્જા અંગે બાહેધરી અને આશ્વાસન નહીં પરંતુ જાહેરાત ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશો સરકાર દ્વારા આશ્વાસન મળે ને ઊભા ન થઈ જવા બાપુ