મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ અને સુગમ પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, વોર્ડ નં. 8, નવા રિવરફ્રન્ટ વિસ્તારમાં DBM રોડ નિર્માણની કામગીરી શરુ કરવામાં આવી છે. જેથી રહેવાસીઓ અને સમગ્ર શહેરના નાગરિકોને સારી ગુણવત્તાના રસ્તાઓનો લાભ મળશે, જેનાથી રોજિંદા પરિવહનમાં સરળતા આવશે.