પોલીસમાં ફાળવેલ ડ્રોનનો ઉપયોગ બરડા ડુંગરમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે કરવામાં આવેલ હતો. જેમાં એલ.સી.બી. ટીમ દ્રારા ડ્રોનની મદદ થી રાણાવાવ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગરમાંથી આરોપી માંડા ઉર્ફે ટીડો રામાભાઇ ઘેલીયા દ્વારા ચલાવવામાં આવતી બરડા ડુંગરમાં કોઠાવાળા નેશ જતા રસ્તાથી દેશી દારૂની એક ભઠ્ઠી રૂપિયા 58000ના મુદામાલ સાથે ઝડપી