Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરાના ધાખામાં અદાવતમાં મહિલા પર જીવલેણ હુમલો

India | Sep 20, 2025
ધાનેરા તાલુકાના ધાખા ગામે જૂની અદાવતમાં મહિલા પર જીવલેણ હુમલા કરાતાં તેણીએ જેઠ, જેઠાણી અને ભત્રીજા સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us