સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે કટારા 30 ઓગસ્ટના રોજ વહી મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા ત્યારે તેઓની સાથે ઇશ્વરભાઇ પરમાર અને બે મહિલા સફાઈ કામદાર અને એક પુરુષ સફાઈ કામદાર સહિત પાંચ વ્યક્તિઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા તેનો વિદાય સમારંભ ધામધૂમ પૂર્વક મહાનગરપાલિકાના કચેરી કમ્પાઉન્ડમાં યોજાયો