રાજપીપલા નગરપાલિકામાં ત્રણેક મહિનાથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી હોય અનેક કામો અટવાઈ રહ્યા છે જોકે હાલમાં ભરૂચના મુખ્ય અધિકારીને રાજપીપલા નગરપાલિકાનો 400 અપાયો છે પરંતુ એમને પણ બે નગરપાલિકા સાચવી હોય તો યોગ્ય સમય આપી શકે નહીં એ સ્વાભાવિક છે એ માટે હાલ કર્મચારીઓનો પગાર સહિત અનેક બાબતોમાં મુખ્ય અધિકારીની સહીની જરૂર પડતી હોય તેવા જો રેગ્યુલર અધિકારી મુકાઈ તો સરળતા રહે પરંતુ સરકારમાંથી રાજપીપલા નગરપાલિકામાં ત્રણ મહિનાથી આ જગ્યા પર કોઈ રેગ્યુલર નિમણૂક