પોરબંદરમાં ઇદ એ મિલાદ તહેવારને લઈને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોરબંદર શહેર dysp ઋતુ રાબાની ઉપસ્થિતિમાં શહેર ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા શહેર ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.