વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિકોની સમસ્યા વધી.તાપી જિલ્લાના વ્યારા શહેર અને તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે શનિવારના રોજ 1 કલાકની આસપાસ ભાનાવાડી થી ઘાટા તરફ જતા માર્ગ પર આવતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.જેને લઈ સ્થાનિક લોકો અને વાહનચાલકો ની સમસ્યામાં વધારો થયો હતો.