ગુરૂવારના 4 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ આવનાર ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે વલસાડ સીટી પોલીસ મથક ખાતે ડીવાયએસપીની ઉપરથી તેમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મંડળો સાથે ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવ્યા હતા. પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.