Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: બીલીમોરા ટાવર રાઈડ તૂટવાની ઘટનામાં મેન્ટેનન્સ અને લોગબુક ન જાળવવા બદલ પાંચ સામે ગુનો નોંધાયો

Gandevi, Navsari | Sep 5, 2025
બીલીમોરા ખાતે સોમનાથ મંદિર પાછળના મેદાનમાં યોજાયેલા મેળામાં રાઇડનું મેન્ટેનન્સ ન થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં FSL સહિત બીલીમોરા પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી હતી, જેમાં મેળાની પરવાનગી મેળવનાર તેમજ ભાગીદારોની બેદરકારી સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us