Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોવિઝેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસ વાપીથી ઝડપી લાવી

Valsad, Valsad | Aug 27, 2025
બુધવારના 2:30 કલાકે પ્રેસનોટ દ્વારા પોલીસે આપેલી વિગત મુજબ ઓપરેશન હંટ અંતર્ગત નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા એ આપેલી સૂચના અનુસાર વલસાડ lcb પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાદમી| મળી હતી કે રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી જયસિંહ સુરેશ યાદવ| વાપીમાં હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે આરોપીને ઝડપી લાવી વધુ તપાસ અર્થે આરોપીનો કબજો રૂરલ પોલીસને સોંપાયા
Read More News
T & CPrivacy PolicyContact Us