કપરાડાના કાકડકોપર ચિકાર ફળીયા ખાતે રહેવાસી જગદીશભાઈ મનુભાઈ ઠીકર ના ઘરની બાજુએ ચાર કપાવા દરમિયાન એક અજગર નજરે પડ્યો હતો. અજગર જોતા પરિવાર ડરી ગયો હતો અને જગદીશભાઈએ તાત્કાલિક વાઈલ્ડલાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી અને ધરમપુર-કપરાડા વિભાગના મુકેશભાઈ વાયાડને જાણ કરી હતી.