Download Now Banner

This browser does not support the video element.

ઉમરેઠ: ધુળેટા,બેચરી સહિત ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, થામણા ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

Umreth, Anand | Aug 29, 2025
ઉમરેઠ પંથકમાં શુક્રવારે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળા વાદળો ચડી આવ્યા હતા.ધુળેટા, બેચરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ સાથે શહેરી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us