વગડાના રબારી ગામે 30 વર્ષે યુવક વિપુલ ઠાકોરભાઈ સોલંકી તેની પ્રેમિકા કોમલ સોલંકીને મળવા તેના ધાબે પહોંચ્યો હતો જો કે અગમ્ય કારણોસર તેનો મૃતદેહ પ્રેમિકાના ધાબેથી મળતા રાવલ ગામમાં ચકચાર મચી હતી મૃતકના પરિવારના સભ્યોએ પોતાના પુત્ર સાથે દગો કરી હત્યા કરવામાં આવી હોવાનું આક્ષેપ કર્યો છે બીજી તરફ પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન વીજ કરંટથી મોત થયાનું અનુમાન કરી રહી છે ત્યારે પીએમ રિપોર્ટ બાદ મોતના રહસ્ય પરથી પડદો ઊચકાશે