ગુરવાના 6 કલાકે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની વિગત મુજબ વલસાડ જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની શેરડી પાકનું ઉત્પાદન તેમજ ખેડૂતોને પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત 15 9 2025 થી 14 10 2025 દરમિયાન ખેડૂતો માટે ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લો મુકવામાં આવ્યો છેહ તાત્કાલિક ધોરણે અરજીઓ કરવા માટે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.