This browser does not support the video element.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતેકપાસનીઆયાત ડ્યુટી ઘટાડવાના નિર્ણયને લઈને PM મોદી ને પાઠવ્યો પત્ર આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Aug 22, 2025
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવ્યો પત્ર.વિદેશી કપાસની આયાત ડ્યુટી ઘટાડવા કરવાના નિર્ણય સામે દુધાતે રોષ વ્યક્ત કર્યો.ગુજરાતમાં લાખો હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે ત્યારે વિદેશી કપાસની આયાત ડ્યુટી ઘટાડો ખેડૂતોના હિત માં નથી - પ્રતાપ દુધાત.દેશનો ખેડૂત ખાતર, બીજ, દવા, સિંચાઈની સમસ્યા, પાકનો યોગ્ય ભાવ ન મળવાથી ઘેરાયેલો છે - પ્રતાપ દુધાત.સરકારનો નિર્ણય પાછો ખેંચવાની અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માંગ