મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે 834 ક્યુસેક પાણીની આવકને પગલે ભાદર ડેમમાંથી 170 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઇ અને નદી કાંઠાના ગામના લોકોને સૂચિત કરવામાં આવ્યા છે. તકેદારી રાખવા તંત્ર દ્વારા જાણ કરાય.