ડીસા લાઇન્સ હોલ ખાતે અંગદાતા પરીવારનું સન્માન અને ઋણ સ્વીકાર કાર્યકમ યોજાયો.આજરોજ 3.2.2025 ના રોજ 5 વાગે ડીસા લાઇન્સ હોલ ખાતે અંગદાતા પરીવારનું સન્માન અને ઋણ સ્વીકાર કાર્યકમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાં અંગદાનની મુહિમ જગાડનાર દિલીપભાઈ દેશમુખ દાદા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યકમ.