કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલા રામદેવપીરના મંદિરે કાંકરેજ તાલુકામાં આવેલા વાલ્મિકી સમાજના 20 ગામોની બેઠક મળી હતી જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વ્યસન બંધ થાય તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આજે શુક્રવારે 4:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે 20 ગામના આગેવાનો એકત્ર થઈ સમાજમાં થતા ખોટા ખર્ચા અટકાવવાના તેમજ સમાજમાંથી વ્યસનની બધી દૂર થાય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટેના નિર્ણયો લીધા હતા.