આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે નશાની હાલતમાં ગાડી હંગાળતા કાર ચાલકને સરદારબાગ પોલીસ ચોકીના સ્થાપના માણસોએ રોકી તપાસ કરતા કાર ચાલક પાસે નશો કરવાનું લાયસન્સ કે પાસ પરમિટ ન જણાતા પ્રોહિબિશન ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી