Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જીલ્લામાં ઑગસ્ટ માસમાં કુલ 1.42 ઓપીડી કેસ નોંધાયા મેલેરિયાના 9 તેમજ ડેન્ગ્યુના 10 કેસ જોવા મળ્યા

Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઑગસ્ટ માસમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં જિલ્લામાં કુલ 1.42 ઓપીડી કેસ નોંધાયા હતા જેમાં મેલેરિયાના 8 તેમજ ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે. રોગચાળાને અટકાવવા માટે જિલ્લામાં વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us