This browser does not support the video element.
ભચાઉ: કબરાઉ ગામે ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઈ
Bhachau, Kutch | Aug 30, 2025
ભચાઉ તાલુકાના કબરાઉ ગામે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી વિષય પર ખેડૂત તાલીમની શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં 100થી વધુ ખેડૂતો જોડાયા હતા.