Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: શહેરની નંદ સીટી સોસાયટીમાં 2 મકાનો પરપ્રાંતીય ઇસમોને ભાડે આપી પોલીસ મથકે નોંધણી ન કરાવનાર 2 મકાન માલિકો સામે SOG પોલીસની કાર્યવાહી

Halol, Panch Mahals | Jun 8, 2025
પંચમહાલ જિલ્લા SOG પોલીસની ટીમે માહિતીના આધારે હાલોલ વડોદરા રોડ પર પોલીકેબ કંપની પાસે આવેલ નંદ સીટી સોસાયટીના મકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં મધ્ય પ્રદેશના 2 પરિવારો સોસાયટીના બે અલગ અલગ મકાનોમાં ભાડે રહેતા હતા. જે અંગેની મકાન માલિકે કોઈપણ પ્રકારની નોંધણી સ્થાનિક પોલીસ મથકે કરાવેલ ન હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેને લઈને એસઓજી પોલીસે બંને મકાનોના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us