શિનોર તાલુકામાં ગાંધી સાથે તોફાની વરસાદ વરસતા સિનોર સહિત તાલુકાના માલસર વાંકલ માલપુરની શિવા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા છે માલસર રોડ પર વરસાદી પાની ફરી પડ્યા છે વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણના કારણે દિવસ દરમિયાન સાંજ પડી હોય તેવા દ્રશ્યો સિનોરમાં સર્જાયા હતા. સિનોરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોર બાદ ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી