ટયુબ કંપની તરફથી અટલ બ્રિજ જતા ધ્યાન સર્કલ અને ટ્યુબ કંપની વચ્ચે અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, પ્રાપ્ત માહિતી મુજબ એક કચરા ની ગાડી માં ડીઝલ ને લઇ એયર આવી જતા કચરા ની ગાડી ચાલક એ પોતાનું વાહન ડિવાઈડર તરફ ઉભું રાખતાં પાછળ આવતા ટ્રક ચાલક ના ધ્યાને આં વાહન ન આવતા ન ટ્રક ચાલક એ કચરા ના ને ઠોકી અકસ્માત સર્જયો હતો,અકસ્માત સર્જયા બાદ તુરંત ટ્રક ચાલક એ ટ્રક ડાબી બાજુ ટર્ન મારતા પાછળ થી એક કાર ચાલક ને અડફેટે લેતા અકસ્માત સર્જાતા કોઈ જાનહાની થઇ ન હતી. n