This browser does not support the video element.
ખંભાત: નગરા ગામે પી. એમ.વિશ્વકર્મા યોજના હેઠળ 12 લાભાર્થીઓને સીવણ મશીનની સહાય અર્પણ કરાઈ
Khambhat, Anand | Sep 11, 2025
ખંભાતના નગરા ગ્રામ પંચાયત ખાતે પી.એમ વિશ્વકર્મા યોજના હેઠળ 12 મહિલા લાભાર્થીઓને સીવણ મશીનની સહાય અર્પણ કરાઈ હતી.જેમાં મકવાણા લક્ષ્મીબેન જીવણભાઈ, પટેલ ઉર્મિલાબેન જીગ્નેશભાઈ, સોલંકી સુરેખાબેન ગોપાલભાઈ, પટેલ ઉષાબેન હર્ષદભાઇ,પઠાણ નિલોફર બીબી રફીકખાન, ચૌહાણ પારુલબેન અશ્વિનભાઈ, ચૌહાણ જ્યોતિકાબેન બાબુભાઈ,મકવાણા સુમિત્રાબેન ચેતનકુમાર,સોલંકી સોનલબેન બાબુભાઈ, પટેલ ગાયત્રીબેન મહેન્દ્રભાઈ, ચૌહાણ કોકીલાબેન નરેશભાઈ,બેલીમ ખુરશીદાબીબી મનુભાઈ સંચા અર્પણ કરાયા.