Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: સોનગઢ સહિતના વિસ્તારમાં પડેલા વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં પાણી આવતા ચીખલી તરફનો માર્ગ પાણીમાં ગરકાવ.

Vyara, Tapi | Sep 4, 2025
સોનગઢ સહિતના વિસ્તારમાં પડેલા વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં પાણી આવતા ચીખલી તરફનો માર્ગ પાણીમાં ગરકાવ.તાપી જિલ્લામાં ગુરુવારે દરેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં ગુરુવારે સાંજે 6 કલાક સુધીમાં સોનગઢ તાલુકામાં,98 mm વરસાદ પડતા મીંઢોળા નદીમાં પાણી આવતા વ્યારા થી ચીખલી તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.જેને લઈ વાહનચાલકોની સમસ્યા વધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us