બાતમીના આધારે ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં 2014 માં નોંધાયેલા ગુનાના આરોપી કિરીટ મથુરભાઈ ચુનારા જેઓ છેલ્લા 11 વર્ષથી રાયટીંગના ગુનામાં નાસ્તા ફરતા હતા. જેને બાતમી મળી હતી કે હાલ તેઓ તેમના ઘર પાસે હાજર છે જે ચોક્કસ માહિતીના આધારે બાતમી વાળી જગ્યાએથી ઈસમ ને પકડી તેને પૂછપરછ કરતા 2014ના વર્ષમાં રાઇટીંગ ના દાખલ થયેલ ગુનામાં પોતે નાસ્તો ફરતો છે એમ જણાવ્યું હતું જેથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસે ખંભાત સીટી પોલીસ સ્ટેશનના સોંપવામાં આવ્