Install App
rameshbhutka
This browser does not support the video element.
શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરના ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો
Palanpur City, Banas Kantha | Aug 22, 2025
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરના ઉકલાટ બાદ આજે શુક્રવારે રાત્રે 8:00 કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો છે જોકે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!