Download Now Banner

This browser does not support the video element.

બોડેલી: બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે

Bodeli, Chhota Udepur | Aug 22, 2025
બોડેલીને નગરપાલિકાનો દરજ્જો અપાયો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બોડેલી સાથે આસપાસના અલીખેરવા, ઢોકલિયા, ચાચક તથા જાખરપુરા ગામોનો સમાવેશ કરીને કુલ 5 ગામોને સાથે રાખીને નગરપાલિકા રચના કરવામાં આવી છે. હવે બોડેલી વિસ્તારમાં શહેરી સુવિધાઓનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us