Download Now Banner

This browser does not support the video element.

ડીસા ભોયણ નજીક થી જિલ્લા એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે શખસોને ઝડપી પાડ્યાં.

Deesa City, Banas Kantha | Aug 25, 2025
ડીસા ભોયણ નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ જિલ્લા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોયણ નજીકથી 25.8.2025 ના રોજ 1 વાગ્યા આસપાસ દારૂ ભરેલી કાર સાથે બે શખસોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યાં પોલીસે 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us