અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં એક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મયંક નામના શખ્સ દ્વારા કામગીરી કરવા કહેતાં ઝઘડો થયો અને તરુણભાઈ રાઠોડ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો.ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોર સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.