રોડ રસ્તા ની હાલત ને જોતા અને ટ્રાફીક ની સમસ્યા ને લઇ ગઇ કાલે પોલિસ કમિશ્નર એ સ્થળ મુલાકાત લીધી હતી, ત્યાર બાદ પાલિકા ની દબાણ શાખા પણ એક્શન માં આવેલ હોય દુમાંડ ચોકડી નજીક માર્ગ પર દબાણ શાખા ની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.