સોનગઢ તાલુકાના સીંગપુર ગામે મારામારી થતા બે સામે ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સીંગપુર ગામે બે ઇસમો ઝગડો કરતા હતા.જે દરમ્યાન ફરિયાદી દ્વારા ઝગડો કેમ કરો છો એવું કહેવામાં આવતા બંને ઈસમો એ ફરિયાદી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.જેમાં રમેશ ગામીત અને ઓગાર ગામીત વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતા કાર્યવાહી કરવામાં આવી છે.જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી.