ઘોઘા તાલુકાના ગુંદી કોળીયાક સહિતના 10 થી વધારે ગામના ખેડૂતોએ આજે પીજીવીસીએલ કચેરી ખાતે વીજ પ્રશ્નને લઇ રજૂઆત કરી આજરોજ તા. 25/8/25 ના રોજ મળતી વિગતો અનુસાર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે પરંતુ વરસાદ ઓછો હોવાના કારણે પિયત ની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં આઠ કલાક વીજળી આપવાની હોયછે પરંતુ પૂરતી વીજળી ન આવવાના કારણે લોકો ખેડૂતો પિયત કરી શકતા નથી અને ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આજે ગુંદી કોળીયાક સહિતના 10 થી વધારે