મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજે બે સાંઢ પકડવાની ઘટના સામે આવી હતી અચાનક જ ભરચક બજાર વિસ્તાર હાટડીયા બજારમાં બે સાંઢના યુદ્ધને લઈ અને લોકોમાં અપરાધ અફરીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના જીવાળવે ચોટ્યા હતા સાંઢના યુદ્ધને લઈ અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો.