મોડાસા શહેરના આસ્થાના પ્રતીક એવા શ્રી મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરના ગણેશ પંડાલ ખાતે ગણેશ મહોત્સવના આઠમાં દિવસ રાત્રીના 10 કાલે બાળકો માટે વેશભૂષા કાર્યક્રમનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 30 જેટલા બાળકોએ ભાગ લઈ સ્ટેજ પર કૃતિઓ રજૂ કરી હતી.