ભાવનગર કુંભારવાડા રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે ગાય આવી જતા મોત .મળતી વિગતો અનુસાર આજે સાંજના સમયે મહુવા ભાવનગર ટ્રેન રેલ્વે ટર્મિનસ ખાતે આવી રહી હતી તે દરમિયાન કુંભારવાડા રેલવે ફાટક પાસે એક ગાય ટ્રેન અડફેટે આવી ગઈ હતી, જેના કારણે ગાયનું મોત નીપજ્યું, બનાવના પગલે રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી