દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન" ના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.