માંગરોળ ના ચંદવાણા ગામે સરકારી શાળામાં મામલતદાર સાહેબ દ્રારા સરપ્રાઈઝ મુલાકાત લીધી આજ રોજ માંગરોળ તાલુકાની ચંદવાણા પે સેન્ટર શાળા માં મામલતદાર મેડમ શ્રી વૈભવી બેન મોરી એ આકસ્મિક મુલાકાત લીધી હતી. શાળા ની પ્રાથમિક સુવિધા તેમજ શૈક્ષણિક કામગીરી તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત બાળકો ને વૃક્ષો આપી તથા એમ. ડી.એમ. તથા ફાયર સેફ્ટી સાધનો ચકાસણી તથા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યો