આ બાબતે રાજપીપલા જીએમઇઆરએસ ના કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમને જણાવ્યું કે ઉપરથી સીઓ ઓફિસમાંથી બધું નક્કી થતું હોય છે અમારે તો ઉપરથી જે ઓર્ડર આવે તે મુજબ ચુકવણી કાઢવી પડે પહેલા સ્પેશિયલ એલાઉન્સ વધારે હતું અને હાલમાં ઓર્ડર મુજબ કર્મચારીઓના રોજમાં વધારો કરી સ્પેશિયલ એલાઉન્સમાં ઘટાડો કર્યો છે જ્યારે એપ્રિલ મહિનાથી કર્મચારીઓને રકમ ચૂકવવાની કરવાના બદલે ઓગસ્ટ મહિનામાં કરવાની બાબતે હું કઈ જાણતો નથી