ભુજ નજીક જૈનોનાં વર્ધમાનનગરે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલયસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરસાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થઈ છે. પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરસાગરજી મહારાજ સાહેબે બારસો સૂત્રનું વાંચન કર્યું હતું વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ બારસોસૂત્રનું શ્રવણ કર્યુ હતું. બારસોસૂત્ર પૂર્ણ થતાં પૂજ્યશ્રીઓ સાથે જિનાલયોનો દર્શન ચૈત્યપરિપાટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં