અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલો,સુરતમાં DEO ના તમામ શાળાને આદેશ,શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા આદેશ,વિદ્યાર્થીઓ બેગમાં કોઈ ઘાતક હથિયાર લઈને આવતા નથી તે તપાસ કરવા આદેશ,સુરતમાં જુદી જુદી શાળામાં શાળા દ્વારા શરૂ કરાયું ચેકિંગ,સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળામાં સંચાલકો કામગીરી શરૂ