જેસર તાલુકાના સલડી ગ્રામ પંચાયતના બિલ્ડીંગ ના કામનું ભૂમિત પૂંજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આગેવાનો હોદ્દેદારો પૂર્વ ધારાસભ્ય કેસુભાઈ નાકરાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ જનોની ઉપસ્થિતિમાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતું જેને લઇને ગ્રામજનોમાં ખુશીની લાગણી