Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: અમૂલની ચૂંટણીને લઈને બુધવારે સવારે 9:00 થી બપોરના 3 વાગ્યા સુધી મતદાન યોજાશે
Anand City, Anand | Sep 9, 2025
આણંદમાં અમૂલની ચૂંટણીને લઈને ભારે રસાકસી જોવા મળી રહી છે.બુધવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાનાર છે.સમગ્ર ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!