જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતી 15 વર્ષીય તરુણીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો, પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ મૃતક તરુણીનું માનસિક સંતુલન પણ સારું ન હતું, જે અંગેની કોઈ પણ સારવાર કે દવા પણ કરાવેલ ન હતી, તરુણીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું છે