Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: ભચાઉ વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલાં 2 આરોપીઓને પુર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા

Bhachau, Kutch | Aug 29, 2025
પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન એન ચુડાસમા તથા પીએસઆઇ ડીજી પટેલ સહીત એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલાં 2 આરોપી રામાયન ક્રિષ્ન યાદવ અને મુકેશ નાથા ગઢવીને ઝડપી પાડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us