Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: સાવરકુંડલામાં કોંગ્રેસના વિરોધમાં રાહુલ ગાંધીનું પૂતળું કરાયું દહન – ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો શાબ્દિક પ્રહાર
Savar Kundla, Amreli | Aug 31, 2025
સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરવામાં આવ્યું. આ દરમિયાન વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આજે બપોરે ૧૨.૦૦ કલાકે કોંગ્રેસના નેતાઓને સીધો નિશાન બનાવી કટાક્ષ કર્યા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!