Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગવ્હાણે એ તમામ વોર્ડ એન્જીનિયર તથા કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી

Wadhwan, Surendranagar | Sep 13, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણે એ મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં તમામ વોર્ડ એન્જીનિયર તથા કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી અને આગામી સમયમાં મહાનગરપાલિકામાં થનારા વિકાસ કાર્યો સંબંધે સૂચનાઓ આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us