Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: વેસુ તહેવારોની સિઝનમાં યાનના રો મટીરીયલ ના ભાવ અઠવાડિયામાં બે વાર વધતા કાપડ વેપારીઓ ચિંતામાં મુકાયા.

Chorasi, Surat | Sep 4, 2025
તહેવારોની સિઝનમાં યાર્નના રો મટિરિયલના ભાવ અઠવાડિયામાં બે વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે,પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવ માં 5 થી 10% નો વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વ નો ફાળો ધરાવતા વિવર્ષ ની હાલત કફોડી બની છે,ભાવ ઘટાડી ની માંગ સાથે વિવર્ષ ઓ દ્વારા સરકાર ને રજુઆત કરવા નિર્ણય લેવાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us